૨૦૧૯ પૂરું થવા આવ્યું, ગણા નવાં દોસ્ત બન્યાં, નવા રિશ્તાઓ બન્યાં, અને ગણું બધું ગુમાવ્યું પણ ખરું , બસ એજ બધી વાતો ને યાદ કરીને વિચારીએ કે શું પામ્યું અને શું ગુમાવ્યું સાથેજ જોઈએ કે ઉમ્મતી એન્ડ ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ૨૦૧૯ ની પ્રવુતિઓ :-
૧. રમઝાન માસ માં ૨૦૦ ઘર સુધી રાશન પૂરું પાડવામાં આવ્યું. જેમાં પોરબંદર શહેરમાં, રાણાવાવ તાલુકા માં, કુતિયાણા તથા ભાણવડ પંથકમાં દરેક જરૂરીયાતમંદ લોકો પાસે પોહચડવા માં આવ્યું હતું.
©️UMMATI AND UNNATI EDU. CHARITABLE TRUST |
૨. જૂન મહિનામાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૩૦ દુલ્હા - દુલ્હન ને ભાગ લીધું હતું. આ સમૂહ લગ્ન માં સૌરાષ્ટ્ર માંથી જુદા જુદા ગામ ના લોકો એ લાભ લીધું હતું.