ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ શું છે અને શું કામ કરે છે ? ચાલો જાણીયે એના વિષે.
ઉમ્મતી એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ એક સેવા કાર્ય કરવા વારી સંસ્થા છે જે ગરીબ લોકો ને મદદ કરે છે 24 કલાક 7 દિવસ. આ સંસ્થા ગરીબ લોકો ને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. 2008 માં શુરુઆત કરેલ આ સંસ્થા દિવસ રાત એક કરી ગરીબ લોકો ની મદદ કરી છે.
મર્હુમ મોહમ્દસીદીક ભાઈ બ્લોચ અને એજાઝ ભાઈ લોધિયા બંને જણાં ગરીબ લોકો ની સેવા કરવાનું વિચારતા આ સંસ્થા ની શરૂઆત કરી હતી ,
![]() |
મર્હુમ મોહમ્મ્દસીદીક ભાઈ બ્લોચ (પૂર્વ પ્રમુખ) |
![]() |
એજાઝ ભાઈ લોધિયા (પ્રમુખ) |
આજે આ સંસ્થા ઘણા લોકો ની સેવા કરી રહી છે. મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન વગેરે ના સેવાકીય કામ સતત ચાલુ હોઈ છે. આ બધી સેવા ના કામ સાથેજ સમાજ ના કામ માં પણ આ સંસ્થા આગળ રહી છે. એડયુકેશનલ કામ હોઈ કે કોઈ ગરીબ ના ઘર માં લાશન નખાવાનું કામ હોઈ આ સંસ્થા અડીખમ ઉભી રહી છે.હાલ આ સંસ્થા માં ઘણા લોકો મેમ્બર તરીકે કામ કરે છે. હાલ આ સંસ્થા માં પ્રમુખ તરીકે અજાઝભાઈ લોધિયા અને ઉપપ્રમુખ તરીકે હાજીયાસીન ભાઈ ઐબાની સેવા આપી રહયા છે.
આ સંસ્થા હંમેશા એના ડોનર ની આભારી છે.
No comments:
Post a Comment